સાવરકુંડલાના જીરા ગામે જર્જરિત બનેલી વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટાંકી પાસેથી લોકોની સતત અવરજવર રહેતી હોય અને લોકોના જીવને જાખમ હોય, ટાંકી તોડી પાડવા ગ્રામપંચાયતને મંજૂરી આપવામાં આવી હતી.