અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી જેનીબેન ઠુંમરની તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જેનીબેન ઠુંમર જિલ્લામાં રાજકીય ક્ષેત્રે અનેકો મહત્વની જવાબદારીઓ અને પારદર્શી કુશળતાથી જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ અને સંગઠનમાં મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.