અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે એડવોકેટ પિયુષ શુકલની વરણી કરવામાં આવતા બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વા. ચેરમેન અરૂણભાઇ પટેલ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, વા. ચેરમેન મુકેશભાઈ સંઘાણી, જિલ્લા સહકારી સંઘ પ્રમુખ મનિષભાઈ સંઘાણી, બી.એસ. કોઠીયા, ડો. આર.એસ. પટેલ સહિત જિલ્લા બેંક, જિલ્લા દૂધ સંઘના સમગ્ર બોર્ડ ડિરેક્ટર્સ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.