લીલીયાના યુવા આગેવાન પરીન રાજપુરાની અમરેલી જિલ્લા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તાજેતરમાં લીલીયા મોટા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ચુંટાયા બાદ અમરેલી જિલ્લા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે વરણી થયેલ છે. આ વરણીને લીલીયાની સામાજિક સંસ્થાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.