અમરેલી જિલ્લામાં એક મહિલા સહિત કુલ છ લોકો પાસેથી ૩૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. પાંચતલાવડા ગામેથી ૧૫ લીટર દારૂ મળ્યો હતો. ટીંબી ગામેથી એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં ફોર વ્હીલ સર્પાકાર ચલાવતાં મળી આવ્યો હતો.
તોરી ગામેથી એક યુવક નશાયુક્ત હાલતમાં નંબર પ્લેટ વગરનું ટુ વ્હીલ ચલાવતા પકડાયો
હતો.