જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૪૫ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. નાની કુંકાવાવ મફત પ્લોટ વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો ૨૦૦ લીટર આથો, ૫ લીટર દેશી દારૂ મળી કુલ રૂ.૬૦૧૮નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૭ ઈસમો નશામાં ચૂર થઈને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.