અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પોલીસ કડક કામગીરી કરી રહી છે. જેમાં ૪૨ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી.