અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી ૧૫ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. વઢેરા ગામેથી ૫ લીટર, ઈંગોરાળા ગામેથી ૫ લીટર તથા ગોરડકા ગામેથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી સાત ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.