અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી ૧૦ લીટર પીવાનો દેશી દારૂ ઝડપ્યો હતો. લીલીયા મોટા પંચમુખી હનુમાન મંદિર પાસેથી ૫ લીટર, સરકારી પીપળવા ગામેથી ૨ લીટર તથા ધારી પ્રેમપરામાંથી ૩ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ધારીમાંથી ૩ સહિત જિલ્લામાંથી ૯ પ્યાસી પકડાયા હતા.