અમરેલી જિલ્લામાં ૩ મહિલા સહિત કુલ ૫ ઈસમો પાસેથી દેશી દારૂ પકડાયો હતો. દામનગરમાં એક મહિલાના રહેણાંક મકાનેથી ૮ લીટર, ધામેલ ગામેથી મહિલાના રહેણાંક ઝૂંપડા આગળથી ૪ લીટર, કુતાણા ગામેથી ૪ લીટર, લીલીયામાંથી ૫ લીટર તથા અમરેલીમાં મહિલા પાસેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો.