અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઇસમો સામે લાલ આંખ કરી હતી. જિલ્લામાં ૨૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જેમાં આઠ મહિલાઓ પણ સામેલ હતી. અમરેલીમાં સાવરકુંડલા ચોકડી પાસેથી એક યુવકના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો ૫૦ લીટર આથો મળ્યો
હતો.