અમરેલી જિલ્લામાંથી પોલીસે પાંચ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે ૧૧ લીટર દેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. જિલ્લામાં ૧૮ લોકો નશામાં ચૂર થઈને ફરતા મળી આવ્યા હતા. રાજુલામાંથી એક પુરુષ નશામાં વાહન ચલાવતાં મળી આવ્યો હતો.