અમરેલી જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ માટે તબીબી અધિકારીઓ વર્ગ-ર ની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ડો. એસ.વી.બાલધા અને ડો.એ.એ.કુરેશીને જિલ્લા ક્ષય કેન્દ્ર અમરેલી, ડો.કે.એ.ચૌહાણને જિલ્લા તાલીમ ટીમ, અમરેલી, ડો.એ.એમ.ટાંકને તાલુકા હેલ્થ ઓફિસર બાબરા, ડો.ડી.બી.બલદાણીયાને તાલુકા હેલ્થ ઓફિસર બગસરા, ડો. એચ.આર.પીઠવાને તાલુકા હેલ્થ ઓફિસર કુંકાવાવ, ડો.એમ.એ.સિધ્ધપુરાને તાલુકા હેલ્થ ઓફિસર લીલીયા, ડો.ડી.સી.મકવાણાને તાલુકા હેલ્થ ઓફિસર ધારી, ડો.બી.વી.કલસરીયાને તાલુકા હેલ્થ ઓફિસર ખાંભા, ડો.એન.વી.કલસરીયાને તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા, ડો.એમ.બી.ટાંકને તાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ ખાતે મુકવામાં આવ્યા છે.