અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ જગ્યાએથી ૯ પ્યાસીને ઝડપી પાડ્‌યા હતા. તમામને લોકઅપની હવા ખવડાવી હતી. જ્યારે છ લોકો નશાની હાલતમાં વાહન ચલાવતાં પકડાયા હતા.