અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડીને ૧૫ પ્યાસીઓને ઝડપી પાડ્‌યા હતા. આ ઉપરાંત, ચાર
મહિલાઓ સહિત ૧૧ શખ્સો પાસેથી પાસ-પરમિટ
વગરનો દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.