અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૩ શરાબીને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત સનાળી, મોટી કુંકાવાવ, દામનગર, નારાયણનગર, થોરખાણમાંથી એક-એક અને અમરેલીમાંથી બે મળી કુલ સાત ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.