અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી મળી સાત શરાબીને ઝડપી પાડ્‌યા હતા.
સાવરકુંડલામાંથી બે, ડેડાણ, ટીંબી, લીલીયા, મોટી કુંકાવાવ, જરખીયા ગામેથી એક-એક મળી કુલ સાત ઈસમો કેફી પીણું પીને જાહેરમાં લથડીયા ખાતા પકડાયા હતા.