અમરેલી જિલ્લામાં પોલીસે નશાખોરો પર બોલાવેલી તવાઈનું પરિણામ જોવા મળ્યું હોય તેમ માત્ર બે જ શરાબી પકડાયા હતા. સરંભડા ગામેથી અને જુની હળિયાદ ગામેથી એક-એક મળી બે લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પ્રોહિબીશન અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.