અમરેલી જિલ્લામાંથી પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવતાં ૨૦ લોકોને ઝડપી લીધા હતા. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૪ શખ્સો પાસ પરમીટ વગર કેફી પીણું પીને જાહેરમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા. બે મહિલા સહિત ૧૨ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો.