અમરેલી જિલ્લામાંથી પોલીસે મસુંદડા, ખડાધાર ચેકપોસ્ટ, ફતેગઢ, અમરેલી, સણોસરા, સાવરકુંડલામાંથી મળીને છ લોકોને કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. મસુંદડા ગામે બસ સ્ટેશન પાસેથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ખાંભામાંથી એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો મળી આવ્યો હતો.