અમરેલી જિલ્લામાંથી કેફી પીણું પીને વાહન ચલાવતાં ૧૨ ઈસમો ઝડપાયા હતા. ડુંગર, જાફરાબાદ, મરીન પીપાવાવ, નાગેશ્રી, સાવરકુંડલા, રાજુલામાંથી આ ઈસમો ઝડપાયા હતા.
તેમની સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.