અમરેલી જિલ્લામાં પોલીસે પીધેલાઓની સાથે સાથે હવે દેશી દારૂ રાખનાર કે વેચનાર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાનાં રપ જેટલા સ્થળોએથી દેશી દારૂ રાખનાર સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં મુના ઉગા પરમાર, રહે. કડીયાળીવાળા પાસેથી દેશી દારૂ લિ.૧, યોગેશપરી અશોકપરી ગોસાઈ રહે. તોરીવાળા પાસેથી દેશી દારૂ લિ.૪, અંજુ રમેશ ચારોલા રહે.દામનગરવાળા પાસેથી દેશી દારૂ લિ.૪, રૈયા રાહુલ પરમાર રહે.ધામેલવાળા પાસેથી દેશી દારૂ લિ.૪, રાધા અરવિંદ વાઘેલા, રહે. ધામેલવાળા પાસેથી દેશી દારૂ લિ.પ, હકુ મનુ ચારોલા, રહે.દામનગરવાળા પાસેથી દેશી દારૂ લિ.ર, વસંત કનુ ધોળકીયા, રહે. નારાયણનગરવાળા પાસેથી દેશી દારૂ લિ.ર, વિમુ ધીરૂ નાવડીયા, રહે.ધ્રુફણીયાવાળા પાસેથી દેશી દારૂ લિ.૩, શાંતિ વેરા પરમાર, રહે. કુતાણાવાળા પાસેથી દેશી દારૂ લિ.૧, ભાનુ ઈસુ ચારોલીયા, રહે. લાઠી દેશી પાસેથી દારૂ લિ.ર, ભાવેશ વલ્લભ વણોદીયા, રહે. જાનબાઈ દેરડીવાળા પાસેથી દેશી દારૂ લિ.ર, વિજય મગન મકવાણા, રહે. આસોદરવાળા પાસેથી દેશી દારૂ લિ.ર, શાંતા મુકેશ વાઘેલા, રહે. અમરેલીવાળા પાસેથી દેશી દારૂ લિ.પ, રમેશ હિરા વાઘ, રહે. હાલરીયાવાળા પાસેથી દેશી દારૂ લિ. ર, પરેશ મનસુખ સોલંકી, રહે. હીમખીમડીપરાવાળા પાસેથી દેશી દારૂ લિ.૩, બાસુ સામત વાઘેલા, રહે. અમરેલીવાળા પાસેથી દેશી દારૂ લિ.પ, અંજુ દિનેશ સોલંકી, રહે. અમરેલીવાળા પાસેથી દેશી દારૂ લિ.૬, કીશન અરજણ શિયાળ, રહે. ગીરધરવાવવાળા પાસેથી દેશી દારૂ લિ.પ, પરષોતમ રાજા બારૈયા, રહે. જાફરાબાદવાળા પાસેથી દેશી દારૂ લિ.ર, રમેશ ગણેશ વાઘેલા રહે. સેંજળવાળા પાસેથી દેશી દારૂ લિ.પ, બચલી ધનજી સાથળીયા, રહે.બાબરાવાળા પાસેથી દેશી દારૂ લિ.પ, પુંજા સામત ધાખડા, રહે. વડલીવાળા પાસેથી દેશી દારૂ લિ.૪, ઘુઘા બચુ સાંખટ, રહે. રાજુલાવાળા પાસેથી દેશી દારૂ લિ.૪, સંજય ગોવિંદ પરમાર, રહે. સાવરકુંડલાવાળા પાસેથી દેશી દારૂ લિ.૮, દિપક મથુર મારૂ, રહે. સાવરકુંડલાવાળા પાસેથી દેશી દારૂ લિ.ર ઝડપી પાડી તમામ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.