અમરેલીના જાળીયામાં દયાબેન રાઠોડને તેમના સમર્થકોએ બહુમતીથી ચૂંટી કાઢી સરપંચ પદ સોંપતા આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.