ખાંભાના જામકા ગામે ઘર પાસે ડેલો મુકવાને લઈ કુટુંબીજનો બાખડ્‌યાં હતા. આ અંગે સોમબેન આતુભાઈ બારૈયા (ઉ.વ.૫૦)એ ભુપતભાઈ સાર્દુળભાઈ બારૈયા, હમીરભાઈ ભુપતબાઈ, ગીતાબેન ભુપતભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સોમબેનના ઘરની દિવાસલ પાસે આરોપીએ ડેલો મુક્યો હતી. જેથી તેમણે ડેલો લેવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા.