જાબાળ ગામમાં આરોગ્યના કર્મચારીઓ MPHW ચંદ્રકાંતભાઈ બગડા,FHW વસંતબેન ગીડા તેમજ આશાવર્કર બહેન સોનલબેન અને સંધ્યાબેન દ્વારા ગામના લોકોમાં મતદાન કરવાની
જાગૃતતા લાવવા માટે મતદાન
જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં ગામની કિશોરીઓ, બહેનોએ હાથમાં વિવિધ પ્રકારની મહેંદીઓ મુકાવી હતી.