જાફરાબાદ સામાકાંઠામાં રહેતા મંજુબેન મનુભા બારૈયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી તેજલ તેમની માતા તથા ભાભી સાથે ગામમાં ખરીદી કરવા આવી હતી અને ઘરે જવા રીક્ષામાં બેઠા બાદ તેણે હું મજૂરીકામ કરવા જાવ છું તેમ કહીને કયાંક જતી રહી હતી.