જા.ઉ.કે. મંડળ મુંબઇના પૂર્વ નિયામક ગૌતમભાઇ જાશીનું મુંબઇ ખાતે નિધન થયું હતું. આજે જાફરાબાદ ખાતે સદ્‌ગતની પ્રાર્થનાસભા યોજાઇ હતી. જે પ્રાર્થનાસભા સદ્‌ગતના પુત્રોએ મુંબઇ ખાતે લાઇવ નિહાળી હતી.