જાફરાબાદમાં કોળી સમાજની વાડી ખાતે બ્રહ્મસમાજ દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ-અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઇ બારૈયા, મનહરભાઇ બારૈયા, કિશોરભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઇ, વિનોદભાઇ
સોલંકી, વાઘજીભાઈ બારૈયા, યશવંતભાઈ બારૈયા, મનોજભાઈ બારૈયા, રાજુભાઈ બારૈયા, કાન્તિભાઈ સાંખટ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી આ આરતીનો લ્હાવો
લીધો હતો.