જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પીઆઇ જે.જે. ચૌધરી, પીઆઇ દેસાઇ, પીએસઆઇ ગઢવી, પીએસઆઇ મજેઠીયા તથા સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.