જાફરાબાદના ચાર યુવાનો અર્જુન બારૈયા, લાલા વાઘ, લાલા સોસા અને દુલા વાવડીયા જૂનાગઢ પર્યટન અર્થે ગયા હતાં જયાં તેમને એક બિનવારસી થેલીમાંથી મોબાઈલ મળી આવેલ જેની તપાસ કરી ખાત્રી કરીને તેના માલિકને કુરીયર વડે રાજસ્થાન મોકલીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડયું હતું.