જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે રૂ. ૧૯.પ૩ લાખના ખર્ચે થનાર વાસ્મો યોજનાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઇ ભીલ અને તાલુકા પંચાયત સદસ્ય અનિરૂધ્ધભાઇ વાળાની ઉપÂસ્થતિ રહી હતી. આ તકે ગામના સરપંચ ચંપુભાઇ વરૂ, ઉપસરપંચ ભૂપતભાઇ, દેવચંદભાઇ ખોખર, મનસુખભાઇ વેકરીયા, કિશોરભાઇ વેકરીયા, શામજીભાઇ જાગદીયા, દાનાભાઇ જાગદીયા, બાલુભાઇ ચૌહાણ, ધીરૂભાઇ જાગદીયા, ભીખાભાઇ ચૌહાણ, આતુભાઇ ચૌહાણ સહિતનાઓ ઉપÂસ્થત રહ્યા હતા.