જાફરાબાદના કડીયાળી ગામે મામલતદાર અને જિ.પં. સદસ્ય સહિતની હાજરીમાં બાળકોને શાળા પ્રવેશ અપાયો હતો. શાળાના શિક્ષક અલ્પેશભાઇ ચાવડા તરફથી શાળાને પ્રોજેક્ટર ભેટ આપવામાં આવ્યું હતું.