જાફરાબાદના ઉંચાણીયા ગામે પાણીના ટાંકા પાસેથી એક યુવક પાસેથી ૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળેથી ૭ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. બાબરકોટ ગામે માઇન્સ વિસ્તારમાંથી એક યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતો મળી આવ્યો હતો.










































