અમરેલી લોકસભા સહિત સમગ્ર રાજયમાં મતદાનનું પર્વ યોજાયું હતું જેમાં શતાયુ મતદારોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ત્યારે જાપાનના ટોક્યો શહેરમાંથી પણ એક પરિવારે મહુવા ખાતે આવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.