અમરેલીમાં વર્ષોથી તબીબી ક્ષેત્રે નામાંકિત અને પ્રખર હિન્દુવાદી તેમજ આઈએમએના પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે. ગજેરાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના શુભચિંતકો અને પરિવારજનો તેમજ આં.હિં.પ.ના તમામ સભ્યો તેમજ ડોકટર એસોસિએશનના તમામ સભ્યો અને બજરંગ દળ દ્વારા તેમને દીર્ઘ અને નિરોગી જીવન માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.