જરખીયા ગામે કાકડીયા પરિવારના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો હતો. આ તકે કાકડીયા પરિવારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.