ધારી, તા.૯
જામ કંડોરણાના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડીયાએ ધરાઈ હવેલી અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. ઉપરાંત મનોરથમાં હાજરી આપી હતી.