અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૦ પ્યાસી ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જે પૈકી ત્રણ ભાવનગર જિલ્લાના હતા. અમરેલીમાં વરૂડી રોડ, જગુપુલ પાસે મહિલા પાસેથી ૧૫ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય સાત લોકો પાસેથી ૩૦ લીટર દેશી દારૂ મળ્યો હતો.