પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના સબ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડની ટીમ દ્વારા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી વિઠ્ઠલભાઈ પુનાભાઈ વાઘેલા (રહે.અમરેલી) ને ચોક્કસ બાતમીના આધારે અમરેલી-સાવરકુંડલા રોડ બાયપાસ પાસેથી ઝડપી લીધો હતો. આરોપીએ એક વર્ષ પહેલા પાટીદાર ટોબેકો ટ્રેડર્સમાં સાથીઓ સાથે મળીને ચોરી કરી હતી.