ચિત્તલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદે નીતાબેન સુરેશભાઇ પાથર સતત ત્રીજી વખત ચૂંટાતા તેમણે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.