અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન લાલજીભાઈ તથા ભરતભાઈ તથા હસમુખભાઈ દેસાઈના માતૃશ્રી સ્વ. કાંતાબેન વશરામભાઈ દેસાઈનું ચિતલ મુકામે દુઃખદ અવસાન થયું છે. સદ્ગતની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય આગેવાનો અને તેમના સ્નેહીજનોએ હાજર રહી દેસાઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.