ચલાલા શહેર ભાજપ દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન તથા કાર્યશાળા યોજાઈ હતી.
જેમાં ધારાસભ્ય
જે.વી.કાકડીયા, રાજીવ શુક્લા, મેહુલભાઈ ધોરાજીયા, અતુલભાઈ કાનાણી સહિત ચલાલા શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સક્રિય સભ્યો, સામાન્ય સભ્યોને સંગઠન પર્વની ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.