ચલાલા પોલીસ સ્ટેશનમાં તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ચોર ઇસમો પાસેથી મળેલો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. આમ ચલાલા પોલીસે મુદ્દામાલ તેમના મૂળ માલિકોને પરત સોંપીને પ્રશંસનીય કામગીરી કરી હતી.