ચલાલાના પટેલ સમાજના અગ્રણી સ્વ. ભરતભાઈ કાકડીયાનું નિધન થતાં તેમને રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, નલીનભાઈ કોટડીયા, મનસુખભાઈ ભુવા, રતીદાદા સહિતના મહાનુભાવોએ કાકડીયા પરિવારને સાંત્વના પાઠવી હતી.