ચલાલા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.