ચલાલામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક માતાને તબિયત બરાબર ન હોવાથી તેણે પુત્રીને કપડાં ધોવા કહ્યું હતું. જેથી તેને સારું નહીં લાગતા બંને વચ્ચે રકઝક થઈહતી. જેને લઈ લાગી આવતાં થોડું એસિડ પી લીધું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાઘવભાઈ અરજણભાઈ સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.