ચલાલામાં રહેતા મુકેશભાઈ લાલજીભાઈ થોરીયા (ઉ.વ.૫૨)એ જયશ્રીબેન ભાયલાલભાઈ ટાંક, મિત્તલબેન ભાયલાલભાઈ ટાંક તથા ભારતીબેન ભાયલાલભાઈ ટાંક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ તેમના પાડોશી છે અને કોઈ પ્રકારે ઝઘડો કરવા માંગતા હોવાથી બેફામ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઈ.જી.કાલીયા વધુ તપાસ કરી રહ્યા છે.