ચલાલા શહેરમાં જીવરાજદાદા ફાઉન્ડેશન દ્વારા માલવિયા પરિવારના સુરાપુરા દાદાનો ૧૪મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આ પાટોત્સવમાં સમસ્ત માલવિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.