બાબરા તાલુકાના ચરખા ગામે આવેલ બ્રહ્મલીન સ્વામી નીર્દોષાનંદ સરસ્વતીજી સ્થાપિત શાંતિનિકેતન આશ્રમના સ્વામી શ્રધ્ધાનંદજી (ગામ ચરખા)નું તા.૧૦ના રોજ કૈલાશગમન થતા ભાવિક, ભક્ત સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.