કોડીનાર તાલુકાના ૨૯ ગામો માટે ઘાંટવડ પ્રાથમિક શાળા ખાતે એમ કુલ જિલ્લાનાં ૬૮ ગામો માટે નિયત કરેલી જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરકારની વિવિધ સેવાઓના લાભ માટે ૭૫૬૩ અરજીઓ મળી હતી અને આ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરીને લોકોએ લાભ આપ્યો હતો. કોડીનાર તાલુકાના ૨૯ ગામો માટે ઘાંટવડ પ્રાથમિક શાળાના સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે ૨૭૦૬ અરજીઓ મળી હતી. તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આમ કોડીનારનાં ઘાંટવડ ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓની ૨૭૦૬ મળેલી અરજીઓનો સ્થળ પર જ લોકોને લાભ આપવામાં આવ્યો હતો